પાટણ જીલ્લામાં સ્વચ્છતા હી સેવા-2023 કાર્યક્રમ અંતર્ગત 1 ઓક્ટોબર, 2023 ના દિવસે “એક તારીખ, એક કલાક” સુત્ર સાથે યોજાશે મહાશ્રમદાન કાર્યક્રમ

Swachhata Hi Seva 2023

સ્વચ્છતા હી સેવા-2023 કાર્યક્રમ હેઠળ 15મી સપ્ટેમ્બરથી 15મી ઓક્ટોબર, 2023 સુધી “સ્વચ્છતા હી સેવા” માસનું આયોજન પાટણ જિલ્લાના તમામ ગામો અને શહેરોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ અને મહત્તમ લોક ભાગીદારી સાથે યોજાશે સ્વચ્છતા હી સેવા-2023 કાર્યક્રમ.. 2જી ઓક્ટોબર એટલે કે, મહાત્મા ગાંધી જયંતિને સ્વચ્છતા થકી જન આંદોલનની ઉજવણી કરવા માટે “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવામાં આવે … Read more