પાટણમાં ખોટા દર્દીઓ બતાવી રેમડેસિવીર ઇન્જેક્શન લેનાર હોસ્પિટલના ડોક્ટર સામે ફરિયાદ નોંધાઈ

ઓનલાઇન પોર્ટલમાં શહેરના દેવભૂમિ હોસ્પિટલમાં ખોટા નવ દર્દીઓના નામે ઇન્જેક્શન મંગાવી છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી ખાનગીમાં

Read more