ગુજરાતમાં વધુ 9 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ, આ 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ રહેશે..

ભારત સરકારના ગૃહ મંત્રાલયની 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની તાકીદની બેઠક પછી મહત્વના નિર્ણયો કર્યા.

Read more