કંન્જકટીવાઇટીસ વાયરસ: જિલ્લા આરોગ્ય શાખા દ્રારા રોગ અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યાં છે

Conjunctivitis virus

રાજ્યના અનેક વિસ્તારોમાં ફેલાતો કંન્જકટીવાઇટીસ વાયરસ નામનો વાયરલ એટલે કે જેને સાદી ભાષામાં આંખો આવવી કહેવામાં આવે છે. આ રોગના દર્દીઓ રોજબરોજ નિદાનમાં સામે આવી રહ્યા છે. જેનાં પગલે પાટણ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા રોગ અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ રોગ ચેપી હોવાથી તેના ફેલાવો ઝડપથી થાય છે ,જોકે તે કોઈ જીવલેણ રોગ ન … Read more