આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશ કરશે ‘’મારી માટી,મારો દેશ’’ થીમ અંતર્ગત ઉજવણી
આપણી માતૃભૂમિની માટી સાથે આપણા સૌનો અતૂટ સંબધ રહેલો હોય છે. માતૃભૂમિની માટી જ લોકોને સાંકળે છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષની ઉજવણીની થીમ પણ માટી સાથે જ સંકળાયેલી છે. ‘’મારી માટી,મારો દેશ’’ થીમ અંતર્ગત સમગ્ર દેશ માતૃભૂમિને વંદન કરશે. જેને અનુલક્ષીને આજરોજ જિલ્લા સેવા સદન ખાતે મુખ્ય સચીવશ્રીની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સ મારફતે … Read more