અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો લાભ લેવા જિલ્લાના નાગરિકોએ નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવો
રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માનનીય કેન્દ્રિયસંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ના 08.07.2023 ના રોજ અત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનો મુખ્ય હેતુ સ્થાનિક શ્રમિકો સુધી અકસ્માત વિમાનો લાભ પહોંચાડવાનો છે. પાટણ જિલ્લામાં પણ “અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના” શરૂ કરવામાં આવે છે. જેનો … Read more