LRD અને PSI બન્ને પરીક્ષા આપવા માગતા ઉમેદવારો માટે મોટા સમાચાર

lrd psi recruitment announcement : PSI-LRD ભરતી માટે ઓનલાઇન અરજી કરવાનું શરૂ છે. ત્યારે PSI અને LRD માટે અલગ-અલગ અરજી કરવાની રહેશે. ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલે સ્પષ્ટતા કરી છે કે, જે ઉમેદવારોએ પો.સ.ઇની ભરતી માટે ફોર્મ ભરેલ હોય અને તેઓ લોકરક્ષક માટે પણ અરજી કરવા માંગતા હોય તો તેઓ એ અલગથી અરજી કરવાની રહેશે.

શારીરિક કસોટી બંનેની એકસાથે લેવામાં આવશે. લેખિત પરીક્ષા અલગ-અલગ લેવામાં આવશે. લોકરક્ષક ભરતીમાં લેખિત પરીક્ષાનો સમય ૨ કલાક છે. સો પ્રશ્નો, સો માર્કસ, બે કલાક.

Leave a Reply

Your email address will not be published.