પાલનપુરમાં નવા માર્કેટયાર્ડમાં ભીષણ આગ, દુકાનો બળીને ખાખ

પાલનપુરમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. નવા માર્કેટયાર્ડમાં લાગેલી આગની ચપેટમાં સાતથી વધુ દુકાનો આવી ગઇ છે. જેમાં ત્રણ દુકાનો સાવ બળીને ખાખ થઇ ગઇ છે. જેમાં લાખોનું અનાજ બળીને ખાખ થઇ ગયું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને સતત પાણીનો મારો ચલાવી માંડ માંડ આગ પર … Read more

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અડિયા ગામે યોજાયો ‘’મારી માટી, મારો દેશ’’ કાર્યક્રમ

Mari Mati Maro Desh

“મારી માટી, મારો દેશ”, “માટીને નમન,વીરોને વંદન”. મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત સમગ્ર પાટણ જિલ્લામાં “માટીને નમન,વીરોને વંદન” થીમ અંતર્ગત રાષ્ટ્રભક્તિના અનોખા પર્વના લોકો જોડાઈ રહ્યા છે. આજે પાટણ જિલ્લાના હારીજ તાલુકાની અડિયા પંચાયતમાં માટીને નમન,વીરોને વંદન કાર્યક્રમ યોજાયો આઝાદીના અમૃત મહોત્સવના 75 વર્ષની સ્મારક ઉજવણી અંતર્ગત આ વર્ષે સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો … Read more

પાટણ જિલ્લામાં તા. 3 થી 9 ઓક્ટોબર સુધી યોજાશે સંકલ્પ સપ્તાહ કાર્યક્રમ

The Sankalp Week program

‘’સબકી આકાંક્ષાએ, સબકા વિકાસ’’ થીમ અંતર્ગત આયોજીત સંકલ્પ સપ્તાહમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાને એસ્પીરેશનલ તાલુકા તરીકે જાહેર કરાતાં તા.3 ઓક્ટોબર થી તા.9 ઓક્ટોબર સુધી સંકલ્પ સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સબકી આંકાક્ષાએ સબકા વિકાસ અંતર્ગત આયોજીત આ કાર્યક્રમોમાં સપ્તાહ દરમિયાન વિવિધ ગામોમાં અલગ-અલગ થીમ અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવશે. કાર્યક્રમોની વિગતે … Read more

પાટણ જીલ્લામાં સ્વચ્છતા હી સેવા-2023 કાર્યક્રમ અંતર્ગત 1 ઓક્ટોબર, 2023 ના દિવસે “એક તારીખ, એક કલાક” સુત્ર સાથે યોજાશે મહાશ્રમદાન કાર્યક્રમ

Swachhata Hi Seva 2023

સ્વચ્છતા હી સેવા-2023 કાર્યક્રમ હેઠળ 15મી સપ્ટેમ્બરથી 15મી ઓક્ટોબર, 2023 સુધી “સ્વચ્છતા હી સેવા” માસનું આયોજન પાટણ જિલ્લાના તમામ ગામો અને શહેરોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ અને મહત્તમ લોક ભાગીદારી સાથે યોજાશે સ્વચ્છતા હી સેવા-2023 કાર્યક્રમ.. 2જી ઓક્ટોબર એટલે કે, મહાત્મા ગાંધી જયંતિને સ્વચ્છતા થકી જન આંદોલનની ઉજવણી કરવા માટે “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવામાં આવે … Read more

પાટણમાં આગામી તહેવારોને અનુલક્ષી ફટાકડા વેચવા અંગે પરવાનો મેળવવો

license to sell firecrackers in patan

આગામી દિવાળીના તહેવાર પ્રસંગે પ્રાંત હેઠળના સિદ્ધપુર તાલુકામાં ફટાકડા સંગ્રહ તથા વેચાણ માટે હંગામી પરવાનો રસ ધરાવતા ઇસમોએ ધ એક્સપ્લોઝિવ રૂલ્સ – 2008 ના નિયમ -113 માં દર્શાવેલ નમૂના નં 15 માં જણાવેલ આધારો સહ ફૉર્મ એ.ઈ.પ.એફ માં અરજી કરવા જણાવવામાં આવે છે. આ અરજીની સાથે રૂપિયા 3 /- કોર્ટ ફી સ્ટેમ્પ લગાવી અરજી સાથે … Read more