આગામી 25 વર્ષમાં પાટણના વિકાસને ધ્યાનમાં રાખી કામ કરીએ : કલેકટર અરવિંદ વિજયન

Let's work keeping in mind the development of Patan

પ્રજાના પ્રશ્નોની વાચા મળે અને સરકારી કચેરીઓ તેમજ પ્રજા વચ્ચે સામંજસ્ય આવે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકાર ચિંતન શિબિર કરી રહી છે. થોડા દિવસ અગાઉ રાજ્યના ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓની ચિંતન શિબિર યોજાઇ હતી. જે અંતર્ગત પાટણ જિલ્લામાં ચિંતન શિબિરનું આયોજન પ્રભારી મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષસ્થાને યોજાઈ. આ ચિંતન શિબિરમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી … Read more

અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો લાભ લેવા જિલ્લાના નાગરિકોએ નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવો

Antyodaya Labor Protection Accident Insurance Scheme

રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માનનીય કેન્દ્રિયસંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ના 08.07.2023 ના રોજ અત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનો મુખ્ય હેતુ સ્થાનિક શ્રમિકો સુધી અકસ્માત વિમાનો લાભ પહોંચાડવાનો છે. પાટણ જિલ્લામાં પણ “અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના” શરૂ કરવામાં આવે છે. જેનો … Read more