પાટણ જિલ્લા કક્ષાએ શ્રી અન્ન (મિલેટ્સ) વાનગી હરીફાઈ સ્પર્ધા યોજાઈ
ભારતની પરંપરાગત ખેત પેદાશો શ્રી અન્ન (મિલેટ્સ)ની ખેતી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા માન. વડાપ્રધાનશ્રીની હિમાયતના પગલે સયુંકત રાષ્ટ્રે વર્ષ 2023 ને “આંતરરાષ્ટ્રીય મીલેટ્સ વર્ષ” તરીકે ઉજવવાનુ નક્કી થયેલ છે. જેના અનુસંધાને સમગ્ર ગુજરાતમાં શ્રી અન્ન (મિલેટ્સ) ઉજવણી થઈ રહી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભાનુમતીબેન મકવાણાના અધ્યક્ષસ્થાને “મિલેટ્સ વાનગી સ્પર્ધા” નુ આયોજન આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા … Read more