પાલનપુરમાં નવા માર્કેટયાર્ડમાં ભીષણ આગ, દુકાનો બળીને ખાખ

પાલનપુરમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. નવા માર્કેટયાર્ડમાં લાગેલી આગની ચપેટમાં સાતથી વધુ દુકાનો આવી ગઇ છે. જેમાં ત્રણ દુકાનો સાવ બળીને ખાખ થઇ ગઇ છે. જેમાં લાખોનું અનાજ બળીને ખાખ થઇ ગયું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને સતત પાણીનો મારો ચલાવી માંડ માંડ આગ પર … Read more

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અડિયા ગામે યોજાયો ‘’મારી માટી, મારો દેશ’’ કાર્યક્રમ

Mari Mati Maro Desh

“મારી માટી, મારો દેશ”, “માટીને નમન,વીરોને વંદન”. મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત સમગ્ર પાટણ જિલ્લામાં “માટીને નમન,વીરોને વંદન” થીમ અંતર્ગત રાષ્ટ્રભક્તિના અનોખા પર્વના લોકો જોડાઈ રહ્યા છે. આજે પાટણ જિલ્લાના હારીજ તાલુકાની અડિયા પંચાયતમાં માટીને નમન,વીરોને વંદન કાર્યક્રમ યોજાયો આઝાદીના અમૃત મહોત્સવના 75 વર્ષની સ્મારક ઉજવણી અંતર્ગત આ વર્ષે સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો … Read more

પાટણ જિલ્લામાં તા. 3 થી 9 ઓક્ટોબર સુધી યોજાશે સંકલ્પ સપ્તાહ કાર્યક્રમ

The Sankalp Week program

‘’સબકી આકાંક્ષાએ, સબકા વિકાસ’’ થીમ અંતર્ગત આયોજીત સંકલ્પ સપ્તાહમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાને એસ્પીરેશનલ તાલુકા તરીકે જાહેર કરાતાં તા.3 ઓક્ટોબર થી તા.9 ઓક્ટોબર સુધી સંકલ્પ સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સબકી આંકાક્ષાએ સબકા વિકાસ અંતર્ગત આયોજીત આ કાર્યક્રમોમાં સપ્તાહ દરમિયાન વિવિધ ગામોમાં અલગ-અલગ થીમ અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવશે. કાર્યક્રમોની વિગતે … Read more

પાટણ જીલ્લામાં સ્વચ્છતા હી સેવા-2023 કાર્યક્રમ અંતર્ગત 1 ઓક્ટોબર, 2023 ના દિવસે “એક તારીખ, એક કલાક” સુત્ર સાથે યોજાશે મહાશ્રમદાન કાર્યક્રમ

Swachhata Hi Seva 2023

સ્વચ્છતા હી સેવા-2023 કાર્યક્રમ હેઠળ 15મી સપ્ટેમ્બરથી 15મી ઓક્ટોબર, 2023 સુધી “સ્વચ્છતા હી સેવા” માસનું આયોજન પાટણ જિલ્લાના તમામ ગામો અને શહેરોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ અને મહત્તમ લોક ભાગીદારી સાથે યોજાશે સ્વચ્છતા હી સેવા-2023 કાર્યક્રમ.. 2જી ઓક્ટોબર એટલે કે, મહાત્મા ગાંધી જયંતિને સ્વચ્છતા થકી જન આંદોલનની ઉજવણી કરવા માટે “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવામાં આવે … Read more

પાટણમાં આગામી તહેવારોને અનુલક્ષી ફટાકડા વેચવા અંગે પરવાનો મેળવવો

license to sell firecrackers in patan

આગામી દિવાળીના તહેવાર પ્રસંગે પ્રાંત હેઠળના સિદ્ધપુર તાલુકામાં ફટાકડા સંગ્રહ તથા વેચાણ માટે હંગામી પરવાનો રસ ધરાવતા ઇસમોએ ધ એક્સપ્લોઝિવ રૂલ્સ – 2008 ના નિયમ -113 માં દર્શાવેલ નમૂના નં 15 માં જણાવેલ આધારો સહ ફૉર્મ એ.ઈ.પ.એફ માં અરજી કરવા જણાવવામાં આવે છે. આ અરજીની સાથે રૂપિયા 3 /- કોર્ટ ફી સ્ટેમ્પ લગાવી અરજી સાથે … Read more

કંન્જકટીવાઇટીસ વાયરસ: જિલ્લા આરોગ્ય શાખા દ્રારા રોગ અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યાં છે

Conjunctivitis virus

રાજ્યના અનેક વિસ્તારોમાં ફેલાતો કંન્જકટીવાઇટીસ વાયરસ નામનો વાયરલ એટલે કે જેને સાદી ભાષામાં આંખો આવવી કહેવામાં આવે છે. આ રોગના દર્દીઓ રોજબરોજ નિદાનમાં સામે આવી રહ્યા છે. જેનાં પગલે પાટણ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા રોગ અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ રોગ ચેપી હોવાથી તેના ફેલાવો ઝડપથી થાય છે ,જોકે તે કોઈ જીવલેણ રોગ ન … Read more

પાટણ જિલ્લા કક્ષાએ શ્રી અન્ન (મિલેટ્સ) વાનગી હરીફાઈ સ્પર્ધા યોજાઈ

A Millets dish competition was held

ભારતની પરંપરાગત ખેત પેદાશો શ્રી અન્ન (મિલેટ્સ)ની ખેતી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા માન. વડાપ્રધાનશ્રીની હિમાયતના પગલે સયુંકત રાષ્ટ્રે વર્ષ 2023 ને “આંતરરાષ્ટ્રીય મીલેટ્સ વર્ષ” તરીકે ઉજવવાનુ નક્કી થયેલ છે. જેના અનુસંધાને સમગ્ર ગુજરાતમાં શ્રી અન્ન (મિલેટ્સ) ઉજવણી થઈ રહી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભાનુમતીબેન મકવાણાના અધ્યક્ષસ્થાને “મિલેટ્સ વાનગી સ્પર્ધા” નુ આયોજન આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા … Read more

પાટણ શહેરમાં બાળમજૂરી કરતા બે તરુણોને મુક્ત કરાયા.

Two youths freed from child labor in Patan city

પાટણ શહેરમાં બે તરુણ શ્રમયોગીઓને ટાસ્ક ફોર્સ સમિતિની ટીમ દ્વારા રેડ કરી મુક્ત કરવામાં આવ્યા હતા. જેઓની વિગત એવી છે કે સિધ્ધપુર ચાર રસ્તા વિસ્તારની એક વાણિજ્યની દુકાનમાંથી તથા એક ગેરેજમાંથી એમ કુલ મળીને બે તરુણો મુક્ત કરાવામાં આવ્યા હતા. સરકારી શ્રમ અધિકારી અને બાળ તરૂણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, ૧૯૮૬ હેઠળના નિરીક્ષક પાટણ … Read more

જિલ્લા સેવા સદન ખાતે અધિક નિવાસી કલેકટરની અધ્યક્ષતામાં ATRની બેઠક યોજાઇ

The ATR meeting was held under the chairmanship of the Collector

જિલ્લા સેવા સદન ખાતે માન. મુખ્યમંત્રીશ્રીના વન ડે વન ડિસ્ટ્રીટ પ્રોગ્રામ હેઠળ પાટણ જિલ્લાના પ્રવાસ દરમિયાન સંસદ સભ્યશ્રી/ ધારાસભ્યશ્રી તેમજ પદાધિકારઓના પ્રશ્નો ઉપરાંત જિલ્લાના ધારાસભ્યોશ્રી , જિલ્લાના પદાધિકારીશ્રીઓ દ્વારા જિલ્લામાં રહેલા પ્રશ્નોની રજૂઆત જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિમાં કરતા હોય છે. આમ જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠકોમાં આવેલી રજૂઆતોની અમળવારીના સંદર્ભે આજ રોજ ATR બેઠક … Read more

આગામી 25 વર્ષમાં પાટણના વિકાસને ધ્યાનમાં રાખી કામ કરીએ : કલેકટર અરવિંદ વિજયન

Let's work keeping in mind the development of Patan

પ્રજાના પ્રશ્નોની વાચા મળે અને સરકારી કચેરીઓ તેમજ પ્રજા વચ્ચે સામંજસ્ય આવે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકાર ચિંતન શિબિર કરી રહી છે. થોડા દિવસ અગાઉ રાજ્યના ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓની ચિંતન શિબિર યોજાઇ હતી. જે અંતર્ગત પાટણ જિલ્લામાં ચિંતન શિબિરનું આયોજન પ્રભારી મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષસ્થાને યોજાઈ. આ ચિંતન શિબિરમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી … Read more